Yo Yo Honey Singh ની કબૂલાત, મેં સાવ બકવાસ ગીતો ગાયાં છે
મને અત્યારે મારાં જ ગીતો પર હસવું આવે છે બ્લૂ હૈ પાની પાની ,લુંગી ડાન્સ બધાં સાવ ધડ માથાં વગરનાં ગીતો …