ટેન્કર દ્વારા પાણી વિતરણ થતાં કામમાં Vadodara Corporation ઈજારદારને વધુ રૂ.20 લાખ ચૂકવવાની દરખાસ્તથી વિવાદ
Vadodara ,તા.23 અછતના સમયમાં પાણી પુરવઠા વિતરણ શાખામાં પાણી વિતરણ કરવા રૂ.90 લાખની મર્યાદામાં ભાડેથી ટેન્ડર મેળવવા વાર્ષિક ઈજારાની કામગીરી સ્થાયી …