97 વર્ષ પૂર્વે વિનાશક પૂરે Vadodara ને ધમરોળી નાખ્યું હતું, મહારાજાએ માફ કર્યા હતા વેરા

Vadodara,તા,11 ભારે વરસાદના કારણે તારીખ 26 ઓગસ્ટ થી વિશ્વામિત્રી નદીના પૂરે વડોદરા ને ત્રણ ચાર દિવસ સુધી ધમરોળ્યું હતું. આવું જ …

Read more

Vadodaraમાં આડા સંબંધની ના પાડતા દીયરે ભાભી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરી

Vadodara,તા.૧૦ વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સંબંધોને શરમાવે તેવી કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. શેતાન બની ગયેલા દીયરે તેના મિત્રો સાથે મળીને …

Read more

Vadodara: જયોર્જિયામાં ભણતી વડોદરાની યુવતીનો રહસ્યમય સંજોગોમાં આપઘાત

Vadodara,તા.૧૦ આજકાલ ગુજરાતીઓ વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવાનું ઘેલું લાગ્યું છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં વિદ્યાર્થીઓ સાથે વિદેશમાં અજુગતું બની જાય છે અને …

Read more

Vadodara માં શાંતિ ડહોળવાનો પ્રયાસ, એપાર્ટમેન્ટની અગાશી પર અરબી ઝંડા ફરકાવાયા

Vadodara,તા.૯ ગુજરાતમાં ગણેશ ઉત્સવ દરમિયાન શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો. ગુજરાતના બે મોટા શહેરોમાં એક જ રાતમાં અફરાતરફી મચી હતી. સુરતના સૈયદપુરામાં …

Read more

Vadodara માં બ્રિજ પર રાતે 10 ફૂટનો મગર આવી જતાં ફફડાટ, ટ્રાફિક જામ થયો

Vadodara,તા.06 કાલાઘોડા બ્રિજ પર રાતે બહાર આવી ગયેલા મગરે ટ્રાફિક જામ કરી દીધો હતો. મગરનું રેસ્ક્યૂ કરીને ફોરેસ્ટની ઓફિસે લઇ જવાયો …

Read more

BJP વાળા અહીં આવશો તો ટાંટિયા તોડી નાંખીશ તેમ કહી મહિલા MLA માટે અભદ્ર ઇશારા કરનારની ધરપકડ

Vadodara,તા.04 હરણી વિસ્તારમાં પૂરની કપરી સ્થિતિ દરમિયાન ભાજપના આગેવાનો વિરૃધ્ધ જાહેરમાં ઉચ્ચારણો કરી મહિલા ધારાસભ્ય સામે અભદ્ર ઇશારા કરનાર વેપારી સામે …

Read more

Vadodara જિલ્લામાં 24 કલાકમાં સૌથી વધુ કરજણમાં પાંચ ઇંચ વરસાદ

આજવા સરોવરની સપાટી 212.15 ફૂટ Vadodara,તા,03 વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની વધુ એક સિસ્ટમ એક્ટિવ થઈ છે, અને તેના કારણે વડોદરામાં …

Read more

Gujarat ના પૂરગ્રસ્તVadodara માંથી 4 દિવસમાં શહેરી વિસ્તારોમાંથી 23 મગર અને 80 સરિસૃપોનું રેસ્ક્યૂ

Vadodara,તા.31 વડોદરામાં મગરો અને અન્ય જળચર બહાર આવવાના બનાવો પૂર દરમિયાન વધી ગયા છે. હજી આગામી દિવસોમાં આ પ્રકારના બનાવો ચાલુ …

Read more

48 કલાક ડૂબ્યા બાદ વડોદરાવાસીઓનો ઘા રૂઝવવા Government નો 16 વર્ષ જૂનો 1200 કરોડનો મલમ

Vadodara,તા.31 રાજ્યના મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે ગયા હતા ત્યારે ગઇકાલે તેમણે આ યોજના શરૂ કરવાની જાહેરાત હતી. આ પ્રોજેક્ટમાં વિશ્વામિત્રી નદીનું વહેણ …

Read more

Vadodara:મગરને જોઈને યુવાન ભાગ્યો, પગ લપસતા નદીમાં પડતા મગર ખેંચી ગયો

Vadodara,તા.30 ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાતાં વડોદરામાં હાહાકાર મચી જવા પામ્યો હતો. ત્યારે આ વચ્ચે વડોદરાથી ઘણાં ચિંતાજનક અહેવાલો પણ …

Read more