America ની ‘આમદની અઠન્ની ઓર ખર્ચા રૂપૈયા’ જેવી સ્થિતિ, એટલું દેવું કે EMI ચૂકવતાં દમ નીકળી જશે
mumbai,તા.29 દુનિયામાં ટોચનું અને મજબૂત અર્થતંત્ર ધરાવતા દેશ અમેરિકાનું દેવું દિન-પ્રતિદિન વધી રહ્યું છે. કોવિડ મહામારી બાદ સર્જાયેલી હાલાકીમાંથી ઉભરવા માટે …