વીજકર્મી 1000 kg transformer રસ્તા વચ્ચે મૂકીને જતા રહ્યા, આદિવાસીઓએ 3 KM ખભે ઊંચક્યું
Chotaudepur,તા.31 છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ગામમાં 15 દિવસથી મધ્ય ગુજરાત વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર બગડી ગયું હોવાથી ગામના ત્રણથી વધુ ફળિયામાં …