ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે આકરા પગલાં લો, લાયસન્સ સસ્પેન્ડ કરો: Gujarat High Court
Gujarat,તા.23 પાંજરાપોળથી આઇઆઇએમ સુધીના ફ્લાયઓવરના સૂચિત પ્રોજેકટ, ટ્રાફિક અને વધતા જતા અકસ્માતો મુદ્દે થયેલી જાહેરહિતની રિટમાં ગુરૂવારે (22મી ઑગસ્ટ) ગુજરાત હાઇકોર્ટે …