task force ની રચના કરવામાં આવશે, જે મહિલાઓ વિરુદ્ધ ગુનાઓની તપાસને ઝડપી બનાવશે,બેનર્જી

બીજેપી નેતા સુભેન્દુ અધિકારીએ કહ્યું કે અમને માત્ર પરિણામો જોઈએ છે Kolkata,તા.૩ બંગાળ વિધાનસભામાંથી દુષ્કર્મ વિરોધી બિલ પસાર કરવામાં આવ્યું છે. …

Read more