Vadodara ના તાંદળજામાં કોર્પોરેશનનો દબાણો પર સફાયો : લારી, ગલ્લા, શેડના દબાણો હટાવી બે ટ્રક ભરી સામાન જપ્ત
Vadodara તા,23 વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો માથામાં દુખાવા સમાન છે ત્યારે પશ્ચિમ વિસ્તારમાં જે પી પોલીસ સ્ટેશનથી તાંદલજા ગામ …