6.3ની તીવ્રતાના જોરદાર earthquake થી હચમચ્યું તાઇવાન, ગગનચુંબી ઇમારતો ડોલતાં લોકોમાં ફફડાટ
Taiwan,તા.16 તાઇવાનમાં વહેલી સવારે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશનના જણાવ્યાનુસાર ભૂકંપની તીવ્રતા 6.3 મપાઈ હતી. અત્યાર સુધી ભૂકંપથી …