Adhir Ranjan Chaudhary ની જગ્યાએ સુભાંકર સરકારને બંગાળ કોંગ્રેસ એકમના અધ્યક્ષ બનાવવામાં આવ્યા
Kolkata,તા.૨૩ લોકસભા ચૂંટણીમાં હાર બાદ બંગાળ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજનને હટાવી દેવામાં આવ્યા હતા. તેમના સ્થાને સુભાંકર સરકારને બંગાળ કોંગ્રેસના …