‘બોચી ઝાલીને મુખ્યમંત્રીને સત્તાથી હટાવીશું’, BJP MLAના નિવેદન પર બબાલ, SC/ST એક્ટ હેઠળ કેસ
Ranchi, તા.24 રાંચીમાં ભાજપ કાર્યકર્તા સંમેલનમાં ભવનાથપુરથી ભાજપ ધારાસભ્ય ભાનુપ્રતાપ શાહી દ્વારા હેમંત સોરેન પર આપવામાં આવેલા વિવાદિત નિવેદનથી ઝારખંડનું રાજકારણ …