Vadodara માં સયાજી હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી, એમ્બ્યુલન્સ ડ્રાઇવરનો દર્દીના ટાંકા લેતો વિડીયો વાઇરલ
Vadodara,તા.૫ વડોદરામાં સયાજી હોસ્પિટલ અને વિવાદ જાણે એકબીજાનો પર્યાય બની ગયા છે. સયાજી હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી છે. સયાજી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના …