Gandhinagar માં બજરંગદળ-વિહિપ કાર્યકરોએ ખેલૈયાઓની મજા બગાડી

Gandhinagar,તા.05 ગાંધીનગરના સરગાસણમાં બીજા નોરતે ગરબામાં બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ખેલૈયાઓને તિલક કરાતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. …

Read more