Import Duty માં વધારાના નામે ખાદ્ય તેલના વેપારીઓની ઉઘાડી લૂંટ

Ahmedabad,તા.20 કેન્દ્ર સરકાર દ્વારા ગત સપ્તાહે ખાદ્ય તેલની આયાત ડ્યુટીમાં વધારો કરાતાં રિટેલ બજારના વેપારીઓએ તેલના ભાવમાં તોતિંગ વધારો કર્યો છે. …

Read more