Residential rental income ને બિઝનેસ ઈનકમ તરીકે નહીં બતાવી શકાય, બજેટમાં મોટી જોગવાઈ

Mumbai,તા.24 નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં નવી જોગવાઈ કરીને રહેઠાણના ભાડાંની આવકને બિઝનેસ ઈન્કમ તરીકે દર્શાવનારાઓ પર બ્રેક લગાવી દીધી છે. …

Read more