Flood Tourism કરનારા નેતાઓએ ઉલટાનું મુશ્કેલી વધારી, એકને બોટ વડે બહાર કઢાયા તો બીજા સેલ્ફીને કારણે વિવાદમાં
vadodara,તા.30 પૂરની કામગીરી દરમિયાન કામગીરીમાં જવાનોની સાથે જતા નેતાઓ ક્યારેક કામગીરી વધારતા હોય છે.જેના બે કિસ્સા ચર્ચામાં રહ્યા છે. કારેલીબાગ બુધ્ધદેવ …