Railway Recruitment માં દિવ્યાંગો સરળતાથી અરજી કરી શકે તે માટે શરૂ થઈ વ્યવસ્થા
રેલવે મંત્રાલયે ૨૪ સપ્ટેમ્બરને મંગળવારે દિવ્યાંગોને સુગમ્ય ભરતી વેબસાઇટ www.rrbapply.gov.inશરૂ કરી New Delhi,તા.૨૫ દિવ્યાંગ વ્યક્તિઓ માટે સંપૂર્ણ સુલભતા માટે માનનીય વડાપ્રધાન …