Rahul Gandhi: ‘ભારતમાં દેવતાનો અર્થ એવો છે કે જેની આંતરિક લાગણી તેમના બાહ્ય વ્યક્તિત્વ જેવી જ છે

dallas-texas,તા.09 લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ ત્રણ દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે. તેઓ ટેક્સાસના ડલાસમાં ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. …

Read more