સચિન અને ધોની જેવું સન્માન મળ્યું આ દિગ્ગજ ખેલાડીને, Hockey India એ લીધો મોટો નિર્ણય

Mumbai,તા.14 પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમે સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અગાઉ ટોક્યોમાં …

Read more