‘I.N.D.I.A. ગઠબંધને PM મોદીનો કોન્ફિડેન્સ તોડી નાખ્યો, જમ્મુ-કાશ્મીરમાં રાહુલ ગાંધીનું નિવેદન
Jammu And Kashmir,તા.22 જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તાડામાર તૈયારીઓ વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરુવારે શ્રીનગર પહોંચ્યા હતા. …