Laliawadi result! કોન્ટ્રાક્ટ આપી દીધો, બોર્ડ માર્યું, પણ રોડનું રિનોવેશન તો થયું જ નહીં
Kathlal,તા,12 કઠલાલ તાલુકાના પીઠાઇથી સરાલી જતા બે કિલોમીટરના રસ્તાનું વર્ષ-૨૦૨૧માં નવીનીકરણનું કામ રૂ. 1.12 કરોડના ખર્ચે શ્રીરામ બિલ્ડર્સ, લુણાવાડાને સોંપવામાં આવ્યું …