Ahmedabad માં પાંજરાપોળ ફ્લાય ઓવર સંબંધિત તમામ રેકોર્ડ રજૂ કરવા AMCને ગુજરાત હાઈકોર્ટનું ફરમાન

Ahmedabad,તા,12  અમદાવાદના પાંજરાપોળ ક્રોસ રોડથી આઈઆઈએમ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૂચિત ફ્લાય ઓવર બ્રિજના પ્રોજેકટને પડકારતી અને ટ્રાફિક, વધતા અકસ્માતો …

Read more