ધાર્મિક ઉત્સવના મેળામાં દેવતાઓ સાથે પોર્ન સ્ટારના ફોટાવાળું પોસ્ટર લગાવવાતાં Tamil Nadu માં હોબાળો
Tamil Nadu,તા.09 તામિલનાડુ(Tamil Nadu)ના કાંચીપુરમ વિસ્તારમાં ધાર્મિક ઉત્સવ દરમિયાન પોસ્ટરને લઈને વિવાદ છંછેડાયો છે. તામિલનાડુના મંદિરોમાં ધાર્મિક ઉત્સવની ઉજવણી માટે હોર્ડિંગ્સ …