Lok Mela ની યાંત્રિક રાઈડ્સ માટે કલેકટર તંત્ર દ્વારા બપોરે વધુ એકવાર હરરાજીનો પ્રયાસ, સંચાલકો અડગ
Rajkot,તા.8 રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ અને કલેકટર તંત્ર દ્વારા આગામી તા.24થી 28 ઓગષ્ટ દરમ્યાન શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા જન્માષ્ટમીના લોકમેળાના …