Kutch માં ગરબામાંથી પરત ફરતી દલિત યુવતી પર દુષ્કર્મ, રાજ્યમાં એક અઠવાડિયામાં દુષ્કર્મની ત્રીજી ઘટના

Kutch,તા,09 ગુજરાતમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા, મહેસાણા, સુરેન્દ્રનગર બાદ હવે કચ્છના રાપર …

Read more

Kutchમાં ૧૨૦ કરોડની કિંમતનું ૧૨ કિલો કોકેઈન ઝડપાયું

યુવાઓને બરબાદ કરનાર કોકીન સતત ગુજરાતમાં મળે છે, ભાજપ સરકારને ચિંતા નથી : શક્તિસિંહ ગોહિલ Kutch,તા.૭ ગુજરાતમાંથી નશીલા પદાર્થ ઝડપાવાનો ક્રમ …

Read more

Kutch:ટેલરે ટ્રેક્ટર ને અડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 12 લોકોને ઈજા

Kutch,તા,02 કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કટારીયા ગામ નજીક ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં બેઠેલા …

Read more

‘CM કે મંત્રીઓ સાંભળતા જ નથી…’ Kutchમાં ભાજપ MLA ફરિયાદ લઈ રાજ્યપાલ પાસે પહોંચ્યાં

Kutch,તા,30 હાલ ભાજપના ધારાસભ્યોની કફોડી દશા છે. મત વિસ્તારના વિવિધ પ્રશ્નોની રજૂઆત કર્યા પછી પણ ઉકેલ આવતો નથી. આ કારણોસર ધારાસભ્ય …

Read more

ગુજરાતમાં ફરી ધરતી હચમચી, કચ્છમાં ૩.૩ની તીવ્રતાનો Earthquake

Bhuj,તા.૨૩ ગુજરાતના કચ્છ જિલ્લામાં સોમવારે સવારે ૩.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મિક રિસર્ચ (ૈંજીઇ) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે …

Read more

Kutch ના જખૌ નજીક ફરી એક વાર બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા

છેલ્લા ૩ મહિનામાં ડ્રગ્સના કૂલ ૨૭૨ પેકેટ જપ્ત કરાયા Kutch, તા.૨૧ રાજ્યમાં નશાકારક પદાર્થે પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થો …

Read more

Kutch ના Nakhtrana માં ગણેશ પંડાલ પર પથ્થરમારો,સુરત જેવી જ મોડસ ઓપરેન્ડી

Nakhtrana,તા,11 રાજ્યમાં ગણેશ મહોત્સવની ઉજવણી વચ્ચે પથ્થરમારાની ઘટના વધી રહી છે, સુરત, વડોદરા, ભરૂચ બાદ કચ્છમાં પણ ગણેશ પંડાલ પર પથ્થરમારાની …

Read more

Gujarat માં પહેલીવાર વ્યાજખોર વિરૂદ્ધ GUJCTOC દાખલ કરાઈ

રિયા ગોસ્વામીને અગાઉ પાસા હેઠળ પકડવામાં આવી હતી Kutch,તા.૭ શહેરમાં વ્યાજે રૂપિયા આપીને લોકોને હેરાન પરેશાન કરી મુકવા અંગે અનેક વખત …

Read more

વરસાદ બાદ રોગચાળાએ Kutchને ભરડામાં લીધું, એક જ ગામમાં એક જ પરિવારના ૪ લોકોના મોત

Bhuj,તા.૬ તાજતેરમાં કચ્છમાં પડેલ વરસાદે ભારે તારાજી સર્જી છે. ત્યારે વરસાદ બાદ રોગચાળાએ કચ્છને બાનમાં લીધું છે. લખપત તાલુકાનાં બેખડા ગામે …

Read more

Kutch ના Mundra માં ફરી પાછી સોપારીની દાણચોરી પકડાઈ

કચ્છના મુંદ્રામાં ફરી પાછી સોપારીની દાણચોરી પકડાઈ છે. આ વખતે પણ ત્રણ કરોડની સોપારી પકડાઈ છે મૂળ તો શ્રીલંકા અને વિયેતનામ …

Read more