Maharashtraમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનું એલાન, ‘સત્તામાં આવીશું તો 50% અનામતની મર્યાદા હટાવીશું’
Maharashtra,તા.05 મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ નથી, છતાં તમામ રાજકીય પક્ષો ચૂંટણી મોડમાં આવી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષી …