Canada માં ભારતવિરોધી જનમતસંગ્રહ; ‘કિલ ઇન્ડિયા’, ‘દિલ્હી બનશે ખાલિસ્તાન’ જેવી ભડકાઉ નારેબાજી
Canada,તા.29 કેનેડામાં ખાલિસ્તાન સમર્થક અલગાવવાદીઓએ જનમત સંગ્રહ શરુ કર્યો છે. રવિવારે હજારો શીખ અલબર્ટા પ્રાંત સ્થિત કેલગરીના મ્યુનિસિપલ પ્લાઝામાં ભેગા થયા …