Vadodara માં બ્રિજ પર રાતે 10 ફૂટનો મગર આવી જતાં ફફડાટ, ટ્રાફિક જામ થયો

Vadodara,તા.06 કાલાઘોડા બ્રિજ પર રાતે બહાર આવી ગયેલા મગરે ટ્રાફિક જામ કરી દીધો હતો. મગરનું રેસ્ક્યૂ કરીને ફોરેસ્ટની ઓફિસે લઇ જવાયો …

Read more