ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી Rain ની આગાહી કરી

Gujarat,તા.01 ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં …

Read more

Gujarat માં ચોમાસાનો વધુ એક રાઉન્ડ, વલસાડના પારડીમાં 4 ઇંચ વરસાદ

Gujarat,તા.24  બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ ગયો છે. સોમવારે (23મી સપ્ટેમ્બ) દિવસ દરમિયાન …

Read more

ઉત્તરથી પૂર્વ સુધી અનેક રાજ્યોમાં Heavy rains થી ત્રાહિમામ: 47 લોકોના મોત, ત્રણ દિવસ માટે ઍલર્ટ

India,તા,13 પશ્ચિમ હિમાલયના રાજ્યોથી લઈને પૂર્વોત્તર ભારતના લગભગ તમામ રાજ્યોમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. પશ્ચિમમાં રાજસ્થા, મધ્ય ભારતમાં મધ્ય પ્રદેશ …

Read more

Gujarat માં હજુ મેઘમહેર યથાવત્, 24 કલાકમાં 95 તાલુકા ભીંજાયા

Gujarat,તા,12  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ ધાનેરામાં 3.22 ઈંચ નોંધાયો છે. જ્યારે ભરૂચના નેત્રંગમાં …

Read more

Gujarat માં ફરી વરસાદ જામ્યો, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Gujarat,તા.06  રાજ્યમાં ચોમાસું અંતિમ તબક્કામાં છે, ત્યારે ફરી એકવાર ટૂંકા વિરામ બાદ મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. રાજ્યના વિવિધ ભાગોમાં હળવોથી …

Read more

Gujaratમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનો જોરદાર રાઉન્ડ, 207 તાલુકા તરબોડ

Gujarat,તા.06  ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી …

Read more

Cyclone Asna ના કારણે હવે અહીં થશે મેઘતાંડવ, 22 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

New Delhi,તા,03 ગુજરાતમાં ભારે વરસાદ અને પૂર બાદ અસના વાવાઝોડાની અસર મધ્ય પ્રદેશમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગ (IMD)એ મધ્ય …

Read more

July-August માં મોનસૂને ધડબડાટી બોલાવ્યાં બાદ સપ્ટેમ્બર કેવો રહેશે? IMDએ આપી ખુશખબર!

New Delhi,તા.30 છેલ્લા બે મહિનાથી દેશમાં ચોમાસું ચાલી રહ્યું છે. જેના પગલે જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદ થયો છે. છેલ્લા 30 …

Read more

Gujarat-Rajasthan સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

New Delhi,તા.14 ઘણા રાજ્યોએ ઓગસ્ટ મહિનામાં સરેરાશ વરસાદનો આંકડો વટાવી દીધો છે પરંતુ વરસાદ હજુ પણ ચાલુ જ રહેશે. હરિયાણા, પંજાબ …

Read more

Gujarat માં છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નવસારીમાં

Gujarat,તા.13  ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ધીમી ગતિએ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં વરસાદ ખાબક્યો …

Read more