Porbandar પાસે અરબ સાગરમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ડૂબ્યું, 3 ક્રૂ મેમ્બર્સ ગુમ

Porbandar,તા,03  ગુજરાતમાં પૂર સંબંધિત રાહત અને બચાવ કામગીરી કરતુ ભારતીય કોસ્ટ ગાર્ડનું હેલીકોપ્ટર ધ્રુવનું અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. …

Read more