October 14 થી સ્કૂલો અને યુનિવર્સિટીમાં પરીક્ષા, વિદ્યાર્થીઓ ગરબે ઘૂમવાની સાથે પરીક્ષાની તૈયારી કરશે
Gujarat,તા.04 નવરાત્રિના પ્રારંભ સાથે જ શહેરમાં ગરબામય માહોલ જોવા મળી રહ્યો છે.જોકે સ્કૂલો તેમજ એમ.એસ.યુનિવર્સિટીની મોટાભાગની ફેકલ્ટીઓમાં ગરબા પછી તરત જ …