Bharuch માં વાહન ચેકીંગ દરમિયાન રૂપિયા ૫૦૦ જેવી દેખાતી fake currency ની ૫૦૦૦ નોટ ઝડપાઈ

Bharuch,તા.૧૬ ક્રાઇમ બ્રાન્ચે હિસ્ટ્રીશીટરને રૂપિયા ૫૦૦ જેવી દેખાતી ૫૦૦૦ નકલી નોટ સાથે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ આરોપીની પોલીસે પૂછપરછ શરૂ કરી …

Read more