Ahmedabad માં ઇવીના શો રૂમમાં આગ લાગતાં બેટરીઓના ધડાકા, આસપાસની દુકાનો ખાલી કરાઇ

Ahmedabad,તા.02 અવાર-નવાર ઇલેક્ટ્રિક વ્હીકલમાં બેટરી બ્લાસ્ટ થવાના સમાચાર સામે આવી છે. પરંતુ આજે અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રીક વ્હીકલના શોરૂમમાં …

Read more