13 ઈંચ વરસાદથી Gujaratનું આ ગામડું 7 દિવસથી પાણીમાં ગરકાવ,તંત્રના અધિકારીઓ ફરક્યાં જ નહીં

Nadiad,તા.04 માતર તાલુકાના દેથલી ગામમાં છેલ્લા સાત દિવસથી વરસાદી પાણી ભરાયેલા રહેતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. કાંસ બ્લોક થઈ જતાં પાણીનો …

Read more