તંત્રની ઢીલી કામગીરી, 22 લાખ ખર્ચવા છતાં બે વર્ષે પણ bridge ન બનતાં લોકોને હાલાકી

તળાવ ઓવરફ્લો થતા ડાયવર્ઝનમાં પાણી ભરાયા વર્ષની મુદત છતાં સેવાલિયાની નીલમ કન્સ્ટ્રક્શનનું કામ અધુરૂ : નોટિસ ફટકારી હોવાનો તંત્રનો દાવો Thasara,તા.04 …

Read more