ચીનને બ્રહ્મોસનો ડર, લદાખ સરહદે જ missile તોડી પાડવાનું પરીક્ષણ કર્યુ
જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ તોડી પાડી ભારત સાથે સરહદ પર ચાલતી વાટાઘાટોમાં દબાણ સર્જવાનો ચીન પ્રયત્ન કરતું હોવાનો વિશ્લેષકોનો મત …