ચૂંટણી પહેલાં જ BJP મુશ્કેલીમાં, પત્તું કપાતાં નારાજ વરિષ્ઠ નેતા અને ધારાસભ્યએ રાજીનામું ધર્યું

Haryana,તા.05 હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપની મુશ્કેલી વધી ગઈ છે. ફતેહાબાદના રતિયાથી ભાજપના ધારાસભ્ય લક્ષ્મણ નાપાએ ભાજપનો સાથ છોડી દેતાં …

Read more