Gujarat High Court,માં 23 જજોની જગ્યા ખાલી, કેન્દ્ર સરકારે લેખિતમાં સ્વીકાર્યું, આ મુદ્દો સંસદમાં ગુંજ્યો
Gandhinagar,તા.26 ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની કુલ 29 જગ્યાઓ ભરેલી છે જ્યારે ઘણો વખત થયો, હાઈકોર્ટમાં ન્યાયાધીશોની 23 ખાલી જગ્યાઓ ભરાતી નથી. રાજ્યસભાના …