BJP ના પૂર્વ કોર્પોરેટરને કડવો અનુભવ, ઓર્ડર કરેલા પિત્ઝા અને સોસમાંથી જીવાત મળી આવી
Ahmedabad,તા.31 અમદાવાદમાં વિવિધ ખાદ્યચીજોમાંથી જીવાત નીકળવાના બનાવ સતત વધી રહયા છે.બાપુનગર વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટરે કાંકરિયા ખાતે આવેલા મનપસંદ નાસ્તા સેન્ટરમાંથી …