Ahmedabad ને Carbon-Free-City બનાવવાનું તિકડમ: 500 કરોડનો હિસાબ આપી શકતા નથી ત્યારે 4.40 લાખ કરોડની વાતો
Ahmedabad,તા.02 અમદાવાદ મ્યુનિ.ને સરકાર તરફથી એર કવોલીટી પ્રોગ્રામ અંતર્ગત પાંચ વર્ષમાં અંદાજે રુપિયા 500 કરોડ ગ્રાન્ટ પેટે આપવામાં આવ્યા છે.આ રકમ …