South Superstar ની સંપત્તિ પર બુલડોઝર ફરી વળ્યું, તળાવની જમીન પર કર્યું હતું ગેરકાયદે બાંધકામ!

Mumbai,તા.29 સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન સામે હૈદરાબાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ પ્રોપર્ટી પ્રોટેક્શન એજન્સી (HYDRA)એ મોટી કાર્યવાહી કરી છે. HYDRAએ નાગાર્જુનના કન્વેન્શન હોલ …

Read more