MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

એમસીએક્સ પર કોટનખાંડી વાયદાના ભાવમાં રૂ.1,420ની નરમાઈઃ મેન્થા તેલમાં સુધારો

સોનાના વાયદાના ભાવમાં રૂ.159 અને ચાંદીના વાયદામાં રૂ.304ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં સેંકડા વધ્યાઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.16759.66 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.66271.29 કરોડનું ટર્નઓવરઃ સોનાચાંદીના વાયદાઓમાં રૂ. 11340.30 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18660 પોઈન્ટના સ્તરે

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.83039.25 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.16759.66 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.66271.29 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 18660 પોઈન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1071.5 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 11340.30 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.74353ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.74650 અને નીચામાં રૂ.74350ના સ્તરને સ્પર્શી, રૂ.74295ના આગલા બંધ સામે રૂ.159 વધી રૂ.74454ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.94 વધી રૂ.59770ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.29 વધી રૂ.7264ના ભાવે બોલાયો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.167 વધી રૂ.74350ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.89597ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.90328 અને નીચામાં રૂ.89195ના મથાળે અથડાઈ, રૂ.89231ના આગલા બંધ સામે રૂ.304 વધી રૂ.89535ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.307 વધી રૂ.89490ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.266 વધી રૂ.89438ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ. 3023.25 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.15.3 વધી રૂ.821.8ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત સપ્ટેમ્બર વાયદો રૂ.4.95 વધી રૂ.271.6ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો રૂ.4.05 વધી રૂ.231ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું સપ્ટેમ્બર વાયદો રૂ.3 વધી રૂ.182.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 2498.24 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.5930ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6065 અને નીચામાં રૂ.5930ના સ્તરને સ્પર્શી, રૂ.5898ના આગલા બંધ સામે રૂ.146 વધી રૂ.6044ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.140 વધી રૂ.6042ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.3.6 વધી રૂ.220.1ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.3.6 વધી રૂ.220ના ભાવ થયા હતા.

કૃષિચીજોમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.917.8ના ભાવે ખૂલી, રૂ.1 વધી રૂ.926ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.1420 ઘટી રૂ.56900ના ભાવે બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 7115.96 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 4224.35 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1947.13 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 332.04 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 89.68 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 654.40 કરોડનાં કામકાજ થયાં હતાં.

ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 1001.77 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 1496.47 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 11.10 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 22.77 કરોડનાં કામ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 23227 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 27189 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 5248 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 87437 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 25997 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 38140 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 130392 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 13868 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 33759 લોટના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 18651 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 18684 પોઈન્ટના સ્તર અને નીચામાં 18615 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 65 પોઈન્ટ વધી 18660 પોઈન્ટના સ્તરે હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.64.1 વધી રૂ.214.7ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.240ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.2 વધી રૂ.16.15ના ભાવ થયા હતા.

સોનું સપ્ટેમ્બર રૂ.75000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.22.5 ઘટી રૂ.23ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી નવેમ્બર રૂ.92000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.138.5 વધી રૂ.2794.5ના ભાવ થયા હતા. તાંબુ ઓક્ટોબર રૂ.830ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.7.08 વધી રૂ.21.09ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર રૂ.275ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.48 વધી રૂ.5.79ના ભાવે બોલાયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.5900ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.75.4 વધી રૂ.275.5ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર રૂ.240ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.4 વધી રૂ.16.1ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.75000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.22.5 ઘટી રૂ.21.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.157 વધી રૂ.3370.5ના ભાવ થયા હતા.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.79.5 ઘટી રૂ.173.5ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.215ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 20 પૈસા વધી રૂ.6.75ના ભાવે બોલાયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.74000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.71.5 ઘટી રૂ.34ના ભાવ થયા હતા. આ સામે ચાંદી નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.133.5 ઘટી રૂ.3945.5ના ભાવે બોલાયો હતો. તાંબુ ઓક્ટોબર રૂ.820ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.4.89 ઘટી રૂ.11.81ના ભાવે બોલાયો હતો. જસત ઓક્ટોબર રૂ.272.5ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.2.79 ઘટી રૂ.7ના ભાવ થયા હતા.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર રૂ.6000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.73.1 ઘટી રૂ.180.8ના ભાવે બોલાયો હતો. આ સામે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર રૂ.220ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 15 પૈસા વધી રૂ.8.4ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.74000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.123 ઘટી રૂ.41.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની નવેમ્બર રૂ.90000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.74.5 ઘટી રૂ.3900.5ના ભાવ થયા હતા.

Leave a Comment