એમસીએક્સ પર સોનાના વાયદાના ભાવમાં રૂ.191 અને ચાંદીમાં રૂ.377ની વૃદ્ધિઃ ક્રૂડ તેલ રૂ.29 લપસ્યું
કોમોડિટી વાયદાઓમાં રૂ.8639.29 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.58059.91 કરોડનું ટર્નઓવરઃ સોના–ચાંદીના વાયદાઓમાં રૂ.5328.78 કરોડનાં કામકાજઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 17678 પોઈન્ટના સ્તરે
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.66702.2 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.8639.29 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.58059.91 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓગસ્ટ વાયદો 17678 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.558.19 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.5328.78 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.70579ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.70995 અને નીચામાં રૂ.70493ના સ્તરને સ્પર્શી, રૂ.70699ના આગલા બંધ સામે રૂ.191 વધી રૂ.70890ના ભાવ થયા હતા. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ વાયદો 8 ગ્રામદીઠ રૂ.174 વધી રૂ.56985ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ઓગસ્ટ વાયદો 1 ગ્રામદીઠ રૂ.17 વધી રૂ.6942ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.174 વધી રૂ.70530ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.81012ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.81699 અને નીચામાં રૂ.80911ના સ્તરને સ્પર્શી, રૂ.81049ના આગલા બંધ સામે રૂ.377 વધી રૂ.81426ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.305 વધી રૂ.81412ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ઓગસ્ટ વાયદો રૂ.330 વધી રૂ.81435ના ભાવે બોલાયો હતો.
બિનલોહ ધાતુઓમાં રૂ.1653.64 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.3.55 વધી રૂ.789.8ના ભાવ થયા હતા. જ્યારે જસત ઓગસ્ટ વાયદો રૂ.3.3 વધી રૂ.259.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ ઓગસ્ટ વાયદો રૂ.1.95 વધી રૂ.218ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ઓગસ્ટ વાયદો 75 પૈસા વધી રૂ.186.4ના ભાવે બોલાયો હતો.
એનર્જી સેગમેન્ટમાં રૂ.1659.89 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો બેરલદીઠ રૂ.6613ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6640 અને નીચામાં રૂ.6543ના સ્તરને સ્પર્શી, રૂ.6596ના આગલા બંધ સામે રૂ.29 ઘટી રૂ.6567ના ભાવે બોલાયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.28 ઘટી રૂ.6565ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.2.2 વધી રૂ.183.2ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો રૂ.2.1 વધી રૂ.183.2ના ભાવે બોલાયો હતો.
કૃષિચીજોમાં મેન્થા તેલ ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.972ના ભાવે ખૂલી, કોઈ ફેરફાર વગર રૂ.976ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.20 ઘટી રૂ.57200ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2164.16 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ.3164.63 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ.1011.20 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ.179.09 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ.57.65 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ.405.71 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ.850.73 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ.809.16 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ.9.04 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ.9.66 કરોડનાં કામ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 20202 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 32611 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 7670 લોટ અને ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 135965 લોટના સ્તરે હતો. જ્યારે ચાંદીના વાયદાઓમાં 39696 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 69822 લોટ અને ચાંદી-માઈક્રો વાયદાઓમાં 204161 લોટના સ્તરે રહ્યો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં 11959 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 49525 લોટના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ ઓગસ્ટ વાયદો 17611 પોઈન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 17685 પોઈન્ટના સ્તર અને નીચામાં 17580 પોઈન્ટના સ્તરને સ્પર્શી, 67 પોઈન્ટ વધી 17678 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.24.6 ઘટી રૂ.21.8ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.180ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 90 પૈસા વધી રૂ.8.75ના ભાવ થયા હતા.
સોનું સપ્ટેમ્બર રૂ.72000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.66.5 વધી રૂ.891.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી ઓગસ્ટ રૂ.82000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.107.5 વધી રૂ.1438ના ભાવે બોલાયો હતો. તાંબુ ઓગસ્ટ રૂ.800ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 27 પૈસા વધી રૂ.7.02ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ રૂ.255ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.79 વધી રૂ.6.5ના ભાવે બોલાયો હતો.
મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ રૂ.7200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ 5 પૈસા વધી રૂ.0.1ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની ઓગસ્ટ રૂ.180ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1 વધી રૂ.8.9ના ભાવે બોલાયો હતો. જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.71000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.62.5 વધી રૂ.674.5ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.84000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.7.5 ઘટી રૂ.300ના ભાવ થયા હતા.
પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ ઓગસ્ટ રૂ.6500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.6.2 ઘટી રૂ.13.1ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ રૂ.175ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 50 પૈસા ઘટી રૂ.4.15ના ભાવ થયા હતા.
સોનું સપ્ટેમ્બર રૂ.70000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.85.5 ઘટી રૂ.897.5ના ભાવ થયા હતા. આ સામે ચાંદી ઓગસ્ટ રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.190.5 ઘટી રૂ.1048ના ભાવ થયા હતા. તાંબુ ઓગસ્ટ રૂ.780ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.78 ઘટી રૂ.6.9ના ભાવે બોલાયો હતો. જસત ઓગસ્ટ રૂ.250ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 95 પૈસા ઘટી રૂ.0.7ના ભાવ થયા હતા.
મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ રૂ.6600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.6.8 વધી રૂ.59.5ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ-મિની ઓગસ્ટ રૂ.180ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 90 પૈસા ઘટી રૂ.5.95ના ભાવ થયા હતા. જ્યારે સોનું-મિની ઓગસ્ટ રૂ.70000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.48.5 ઘટી રૂ.607ના ભાવ થયા હતા. આ સામે ચાંદી-મિની ઓગસ્ટ રૂ.80000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.157.5 ઘટી રૂ.533.5ના ભાવે બોલાયો હતો.