Actress Rakul Preet Singh ના ભાઈની ડ્રગ્સ કેસમાં ધરપકડ

તેલંગાણા એન્ટી નાર્કોટિક્સ વિભાગે તેમની પાસેથી લગભગ ૨.૬ કિલોગ્રામ કોકેઈન જપ્ત કર્યું છે Hyderabad, તા.૧૫ પોલીસે અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ભાઈ …

Read more

ટ્રમ્પ પર એટેક બાદ બાઈડને ઇલેક્શન કેમ્પેઇન ફરી શરૂ કરવાનો નિર્ણય બદલ્યો

Washington,તા.૧૫ રાષ્ટ્રપતિ જો બાઈડને હમણાં જ તેમની રીઇલેક્શન કેમ્પેઇન ફેરફાર શરૂ કયર્િ હતા. જો કે, ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા જીવલેણ એટેક …

Read more

worldના નક્શામાંથી ભૂસી કાઢીશું..’ પરમાણુ હથિયારની ધમકી પર બે કટ્ટર દેશો વચ્ચે બબાલ વધી

Washington ,તા.૧૫ સાઉથ કોરિયાએ ચેતવણી આપી હતી કે જો નોર્થ કોરિયાએ પરમાણુ હથિયારોનો ઉપયોગ કર્યો તો તે પાડોશી દેશના શાસનને નષ્ટ …

Read more

Donald Trump પર ૩ મહિના અગાઉ હુમલાની ભવિષ્યવાણી કરાઈ હતી

Washington,તા.૧૫ અમેરિકાના પેન્સિલવેનિયામાં ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલાથી સમગ્ર વિશ્વ આઘાતમાં છે. ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે ટ્રમ્પ પર હુમલાનો …

Read more

Popular TV star couple ઈટલીમાં ચોરીની ઘટના બાદ દિવ્યાંકા-વિવેકની ’ઘર વાપસી’

Mumbai,તા.૧૫ લોકપ્રિય ટીવી સ્ટાર કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા દુનિયાભરમાં ફરતા રહે છે. જોકે, તાજેતરમાં યુરોપના પ્રવાસ દરમિયાન તેમની સાથે …

Read more

દિલજીત દોસાંજના કોન્સર્ટમાં Canadian Prime Minister Justin Trudeau એ સરપ્રાઇઝ વિઝિટ કરી

Mumbai,તા.૧૫ ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ માટે આ વર્ષ મોટી સફળતા લઈને આવી રહ્યું છે. બોલિવૂડ ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલી સાથેની દિલજીતની …

Read more

Sabarkantha: Chandipura virus થી ગભરાશો નહીં , સાવચેતી રાખોઃ આરોગ્યમંત્રી

Sabarkantha, તા.૧૫ સાબરકાંઠામાં ચાંદીપુરા વાઇરસના લીધે થયેલા મોતના લીધે ચકચાર મચી છે ત્યારે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે હૈયાધારણ આપતા જણાવ્યું હતું …

Read more

Rajkot માં GST વિભાગના દરોડા, બે દિવસની તપાસમાં લાખોની કરચોરી ઝડપાઇ

Rajkot,તા.૧૫ રાજકોટમાં  એસ્ટેટ બ્રોકર, નાસ્તાગૃહનાં સંચાલક તેમજ હાર્ડવેરનાં ધંધાર્થીઓને ત્યાં જીએસટીની ટીમ દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. બે દિવસથી …

Read more

Anand નજીક ટ્રક અને લકઝરી વચ્ચે ગમખ્વાર accident માં ૬ થી વધુના મોત

Anand,તા.૧૫ સોમવારની સવાર ગોજારા સમાચાર લઈને આવી છે. આણંદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. …

Read more

Karnataka govt કાવેરી નદીમાંથી તમિલનાડુમાં ૮,૦૦૦ ક્યુસેક પાણી છોડશે, Siddaramaiah

Karnataka,તા.૧૫ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે કાવેરી જળ નિયમન સમિતિના નિર્દેશ મુજબ કર્ણાટક સરકાર આ મહિનાના અંત સુધીમાં પડોશી તમિલનાડુમાં કાવેરી …

Read more